
Education
બાઉદીન આર્ટસ કોલેજ જુનાગઢ ના પ્રોફેસરે લેફ્ટનન્ટ રેન્ક પ્રાપ્ત કર્યો
બાઉદીન આર્ટસ કોલેજ જુનાગઢ ના પ્રોફેસરે લેફ્ટનન્ટ રેન્ક પ્રાપ્ત કર્યો
બાઉદીન આર કોલેજ જૂનાગઢમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર રાજીવ ડાંગરે તાજેતરમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી કેમ્પટી નાગપુર ખાતે એનસીસીની કઠિન ગણાતી પ્રિ કમિશન તાલીમ સફળત પૂર્વકા પૂર્ણ કરી છે ત્રણ મહિનાની આ સધન તાલીમ દરમિયાન તેઓએ લશ્કરી શિસ્ત ફિઝિકલ ટ્રેનિંગ ડ્રિલ શાસ્ત્ર તાલીમ મેપરીેડિંગ ડ્રોન ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર્સનાલિટી ડેવલોપમેન્ટ અને નેતૃત્વ જેવા વિષયોમ નીપુણતાા મેળવી છે આ તાલીમ પૂર્ણ કરી કોલેજ પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર જે આર વાંઝા સાહેબે જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ ડોક્ટર રાજીવ ડાંગર દ્વારા મેળવવામાં આવેલી આ તાલીમથી કોલેજના એનસીસી કેસેટ્સ ને નવો માર્ગદર્શન અને જોમ મળશે ત્રણ મહિનાની આ તાલીમ દરમિયાન ડોક્ટર રાજીવ ડાંગર ને તેમના અનુકારણીઓ સમર્પણ પ્રતિબધતા અને વિશિષ્ટ એવા બદલ ઓ ટી એ ના કામપાટીનાગપુર ખાતે લેફટનાન્ટ કર્નલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. હવે તેઓ કોલેજમાં લેફ્ટનન્ટ રેન્ક સાથે એસોસિએટેડ એનસીસી ઓફિસર તરીકેની જવાબદારી સંભાળશે
BOTAD






















