BOTAD | By Akhand Bharat Team | Published:

રાણપુર પંથકમાં વાવાઝોડું,વિજ પુરવઠો ઠપ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામડાઓમાં તેમજ શહેરની અંદર વાવાઝોડાની માટી અસર જોવા મળી જેના કારણે અનેક ઘરના નળિયા પતરા તેમજ શહેરોની અંદર ઓફિસોમાં તેમજ જાહેર રસ્તા પર લાગેલા ર્હોડિંગ્સ વાવાઝોડાના કારણે પડી ગયા હતા તેમજ રાહદારીઓને અને પશુપાલકોને ખૂબ મુશ્કેલીઓ પડી હતી. આ વાવાઝોડાના કારણે વીજ પુરવઠો પણ ઠપ થવી જવા પામ્યો હતો.-અખંડ ભારત