
Festival
લખતરમાં ત્રિદિવસીય ઓખાહરણ વાંચન....
લખતરમાં ત્રિદિવસીય ઓખાહરણ વાંચન....
લખતરના ઉગમણા દરવાજા પાસે આવેલ લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે ત્રિદિવસીય ઓખા હરણ વાંચનનું આયોજન કરવામાં આવ્યું હતું, વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં આ વાંચન યોજાયું હતું, હિન્દુ ધર્મમાં ચૈત્ર માસને અત્યંત શુભ અને ફળદાય માનવામાં આવે છે, આ આયોજનમાં લુહાર સુથાર જ્ઞાતિ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી ઓખાહરણ નું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી....
SURENDRANAGAR























