ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ભાવનગર મહાનગરના તમામ વોર્ડ ના ઉમેદવારો ના *જનસેવા સંકલ્પ* | Akhand Bharat Dainik
ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ભાવનગર મહાનગરના તમામ વોર્ડ ના ઉમેદવારો ના *જનસેવા સંકલ્પ*
BHAVNAGAR | By Akhand Bharat Team | Published:
Politics
ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ભાવનગર મહાનગરના તમામ વોર્ડ ના ઉમેદવારો ના *જનસેવા સંકલ્પ*
આજ રોજ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ભાવનગર મહાનગરના તમામ વોર્ડ ના ઉમેદવારો ના *જનસેવા સંકલ્પ* નું ભાવનગર મહાનગરના અધ્યક્ષશ્રી કુણાલભાઈ કે. શાહ(કુમારભાઈ શાહ) તથા કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિમુબેન બાંભણીયા અને. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર.સી.ફળદુ જી વિશેષ ઉપસ્થિતિ માં આયોજન થયું.આ અવસરે ધારાસભ્યશ્રી સેજલ બેન પંડ્યા,પૂર્વ શહેર પ્રમુખશ્રી અમોહભાઈ શાહ, ચીમનલાલ યાદવ,ટી.એમ.પટેલ,યોગેશભાઈ બદાણી,રાજીવભાઈ પંડ્યા,શહેર મહામંત્રીશ્રીઓ,શહેર સંગઠન ના હોદ્દેદારશ્રીઓ,પૂર્વ શહેર સંગઠન ના હોદ્દેદારશ્રીઓ,પૂર્વ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, શહેર ના તમામ મોરચા- સેલ ના હોદેદારશ્રીઓ, આઈ.ટી.,સોશિયલ મીડિયા,મીડિયા ના હોદ્દેદારશ્રીઓ, નાગરિક બેંક ના ડિરેકટરશ્રીઓ, શિક્ષણ સમિતિ ના સદસ્યશ્રી,તમામ વોર્ડ ના પ્રમુખ- મહામંત્રીશ્રીઓ,વોર્ડ સંગઠન ના હોદ્દેદારશ્રીઓ, ભાવનગર મહાનગરના હોદેદારશ્રીઓ અને કાર્યકર્તાઓશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.