
Spiritual
*નડિયાદ ખાતે 700 વર્ષ જુના બટુક ભૈરવ મંદિર ખાતે નવચંડી નું આયોજન કરવામાં આવ્યું*
*નડિયાદ ખાતે 700 વર્ષ જુના બટુક ભૈરવ મંદિર ખાતે નવચંડી નું આયોજન કરવામાં આવ્યું*
નડિયાદ ખાતે આવેલા ૭૦૦ વર્ષ જુના પૌરાણિક બટુક ભૈરવ મંદિર ખાતે નવ ચંડી હવન નું મુખ્ય યજમાન શ્રી જયેશભાઈ જશભાઈ પટેલ તેમજ શ્રી કેયુર રાજેન્દ્રભાઈ પટેલ, પ્રતીકભાઈ રાકેશભાઈ અમીન, હાર્દિકભાઈ જશવંતભાઈ પટેલ, શ્રી જયકિશન દિનેશચંદ્ર દરજી, હરિકૃષ્ણ રમેશભાઈ ચૌહાન, શ્રી જીગીશાબેન નિકુંજભાઈ પટેલ, શ્રી રોનકભાઈ કૌશિકભાઈ દરજી, શ્રી અમિતભાઈ એન પટેલ, શ્રી રાજુભાઈ દરજી, શ્રી અશ્વિનભાઈ એડવોકેટ, શ્રી નિલેશભાઈ સોની, શ્રી રવિભાઈ પાઠક ના સહયજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નડિયાદ નગરજનો ઉપસ્થિત રહી દર્શન નો લાભ લીધો હતો.
KHEDA






















