
Spiritual
ધોરાજી નગરપાલિકા તંત્ર ની આકરી કારેવાહી
ધોરાજી નગરપાલિકા તંત્ર ની આકરી કારેવાહી
ધોરાજી શહેરના પ્રખ્યાત ત્રણ દરવાજા વિસ્તારમાં અનોખા દ્રશ્યો સર્જાયા શાકભાજી અને ફળોનો છુટક વેચાણ કરતા લોકો સામે તત્રંએ આકરી કાર્યવાહી કરી હતી રોજનું કમાઈને પરીવારનું ગુજરાન ચલાવતા રેકળી ધારકો ની ફળો ની રેકળી ઉથલાવી દીધી હતી ચીફ ઓફિસર સહિત ના પદ અધીકારીઓના આ ગેરવરતન ને પગલે ગરીબ રેકળી ધારકો એ મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યોહતો આ દ્રશ્યો જોનારા લોકો એ તંત્ર ની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી હતી
RAJKOT























