Politics
શિહોરી તાલુકા પંચાયત સીટ-1 પર ભાજપ ઉમેદવારી: પૂનમસિંહ ડાભીએ સમર્થકો સાથે ફોર્મ ભર્યું
શિહોરી તાલુકા પંચાયત સીટ-1 પર ભાજપ ઉમેદવારી: પૂનમસિંહ ડાભીએ સમર્થકો સાથે ફોર્મ ભર્યું
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે તાલુકા પંચાયતની સીટ નંબર એક અને સીટ નંંબર ૨ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. ભાજપે એક નંબર બેઠક પર યુવા ઉમેદવાર પૂનમસિંહ મોઘસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે.અને ૨ નંબર ની બેઠક ઉપર હઠુુભા પનસિંહ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી
BANASKANTHA