BOTAD | By Akhand Bharat Team | Published:

ખસ ગામમાં કમોસમી વરસાદ
રાણપુર તાલુકાના ખસ ગામ માં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશયી થતાં વિજ પુરવઠો ખોરવાયો હતો.કમોસમી વરસાદને કારણે ખેત સિમાડામાં ઉભો પાક અને ખુલ્લામાં પડી રહેલ પાક પલડી જતાં ખેડૂતોને મોટુ નુકશાન થવા પામ્યું હતું.-અખંડ ભારત