
Festival
સાગબારા ખાતે હાલાઇ જમાત સેલંબા દ્વારા મેમણ ડે ઉજવી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યુા
સાગબારા ખાતે હાલાઇ જમાત સેલંબા દ્વારા મેમણ ડે ઉજવી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યુા
આનંદ વસાવા - નર્મદાસાગબારા તા. 12 મીં એપ્રિલ 2026 તા. 11 મીં એપ્રિલે સમગ્ર ભારતમાં મેમણ ડે ઉજવવામાં આવે છે. તે પૈકી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથકે સરકારી દવાના ખાતે હાલાઇ મેમણ જમાત દ્વારા " મેમણ "ઉજવવામાં આવ્યો હતો. મેમણ ડે નિમિત્તે સર્વ ધર્મ સાથે ભાઈચારો કેળવવાની નો સંદેશો આપવામાં આવ્યો હતો. અને દેશમાં મેમણ પરિવાર તથા ભેદભાવ છોડીને કોઈ પણ ધર્મ કે જાત પાત સાથે હળીમળીને જીવી જવાનો કહેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાથે સાગબારા ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું.અને ઇન્શાલ્લાહ આગળ આવી સારા કામો કરવાની ખાત્રી આપી હતી.આ કાર્યક્રમ પ્રસંગે સરકારી દવાખાના ના ડૉક્ટર શર્મા, કમિટીના પ્રમુખ રઉફભાઇ ગલઢેરા, સેક્રેટરી દાનિશભાઈ લોહીયા, ઉપપ્રમુખ રફીકભાઇ હુનાણી ડાયરેક્ટર સાજીદભાઇ મુલ્લા, સભ્ય જાવેદભાઈ બોડીલા, તથા બબલુભાઈ મોબાઈલ હજાર રહી પ્રોગ્રામ સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
NARMADA






















