
Politics
કોંગ્રેસ માંથી ઉમેદવારી પત્રક ભર્યું..
કોંગ્રેસ માંથી ઉમેદવારી પત્રક ભર્યું..
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાની બે જિલ્લા પંચાયત સીટ માંથી 14-લોલાડા જીલ્લા પંચાયત સીટ પર લોકોની સેવા, હંમેશા લોકો વચ્ચે રહેતા સરકારી યોજનાઓની માહિતી મેળવી લોકોને યોજનાઓ વિશે સાચી માહિતી આપી યોજનાઓનો લાભ અપાવવા વાળા અને નાનામાં નાના માણસોની વાતો સાંભળી નિર્ણય લે તેવા શિક્ષિત અને નિર્મળ પ્રેમાળ હૃદયના યુવા નેતા અને સમગ્ર વઢિયાર પંથકમાં અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં નામથી પ્રચલીત એવા સમી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ઠાકોર ભાવસંગજી ચુંડાજીના સુપુત્ર એવા ઠાકોર રામસંગજી ભાવસંગજી એ કોંગ્રેસમાંથી 14 લોલાડા જીલ્લા પંચાયત સીટ પર ઉમેદવારી નોંધાવી ....
PATAN






















