BOTAD | By Akhand Bharat Team | Published:

ગઢડીયા પ્રાથમિક શાળામાં બાળકોએ તડબૂચનો ટેસ્ટ માણ્યો
શ્રી ગઢડીયા પ્રાથમિક શાળામાં ગઢડીયા ગામના દાતાશ્રીઓ પ્રદીપભાઈ હરીપરા, ભરતભાઈ રંગપરા, વિક્રમભાઈ રંગપરા, જીગ્નેશભાઈ બારૈયા, અમિતભાઈ શિયાળ, મહેશભાઈ રંગપરા - મિત્ર મંડળ ગઢડીયા તરફથી શાળાના તમામ બાળકોએ હોંશભેર તાજા અને સ્વાદિષ્ટ તડબૂચનો ટેસ્ટ માણ્યો હતો.-અખંડ ભારત