BOTAD | By Akhand Bharat Team | Published:

બોટાદ પોલીસ એકશન મોડમાં
બોટાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે શાક માર્કેટ નજીક આડેધડ પાર્કિગ કરી ટ્રાફિક સમસ્યાનું નિર્માણ કરતા વાહનોને ટોઈંગ કરી દંડનીય કાર્યવાહી કરી માર્ગ ખુલ્લો કરાવામાં આવ્યો હતો.સ્થાનિક પોલીસની કાર્યવાહીને પગલે આડેધડ પાર્કિગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ જાવા મળ્યો હતો.-અખંડ ભારત