PATAN | By Akhand Bharat Team | Published:

બંન્ને પગે દિવ્યાંગ હરેશભાઈ કરલીયાનો સન્માન સમારંભ યોજાયો
સરકારી સેવાના ગૃપ-૧ એકાઉટન્ટ પદેથી નિવૃત થયેલા જાણીતા સમાજબંધુ તથા સમાલ પરગણા ટ્રસ્ટના પૂર્વ આંતરિક ઓડિટર શ્રી સમાજ સેવા કરવા માટે સતત ૧૦૮ની માફક સતત હાજર રહેતા એવા શ્રી હરેશભાઇ કરલીયા સાહેબનું આજરોજ તારીખ ૨૮//૦૩//૨૬બંસી કાઠીયાવાડી હોટલ પાટણ સ્નેહ઼ અભિનંદન શુભેચ્છા સન્માન કરવામાં આવ્યું હતું.ગુરુ બ્રાહ્મણ સમાજના દરેક ગોળ ના પરગણાના આગેવાના સગા સંબંધીઓ ઉપÂસ્થત રહી શુભેચ્છા પાઠવી હતી.-અખંડ ભારત