PATAN | By Akhand Bharat Team | Published:

કનીજમાં બુટભવાની માતાજીનું હવન યોજાયું
સમી તાલુકાના કનીજ મા ચૈત્ર મહિનામાં ૭ ના દિવસે જય શ્રી બુટભવાની માતાજીનું હવન યોજાતા સ્થાનિક માઈ ભક્તોએ મોટી સંખ્યામાં આ ધાર્મિક પ્રસંગનો લાભ લઈ ધન્ય બન્યા હતા.-અખંડ ભારત