RAJKOT | By Akhand Bharat Team | Published:

ધોરાજી ખાતે ખાનગી બસ પલટી ખાઈ જતા મુસાફરોને ઈજા
ધોરાજી ખાતે જેતપુર હાઇવે ઉપર ખાનગી બસ પલટી જાતા મુસાફરો ઇજા થયેલ છે ગુરુકૃપા ની ટ્રાવેલ્સ રાધનપુર થી ધોરાજી તરફ આવતા જેતપુર હાઈવે ઉપર ડ્રાઇવરની જોકુ આવી જતા બસ પલટી ખાઈ ગયેલ હતી એમાં દરેક મુસાફર ઈઝા પહોંચેલ છે તેમાં તત્કાલિક ૧૦૮ ને જાણ કરી અને સરકારી હોસ્પિટલ સારવાર આપવામાં આવી હતી.ઘટનાની જાણ તથા તાત્કાલિક કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા તથા તેમની ટીમ સેવા માટે હાજર થઈ ગઈ હતી.-અખંડ ભારત