RAJKOT | By Akhand Bharat Team | Published:

ધોરાજીમાં રામનવમીની ઉજવણી
ધોરાજીમાં એવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામચંદ્રજી ભગવાનની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિસદ તથા બજરંગદળ તથા ધાર્મિકસંથા ના સંયોજક મિત્રો તથા પ્રમુખો અને આખી પૂરી ટીમ ઉપÂસ્થતી રહી રામનવમી પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી.-અખંડ ભારત