RAJKOT | By Akhand Bharat Team | Published:

રાજકોટના આંગણે શ્રીમદ્દ ભાગવતનો પ્રારંભ
સમગ્ર વિશ્વમાં સુપ્રસિધ્ધ ભાગવતચાર્ય પૂ. જિજ્ઞેશદાદા રાધે રાધેના વ્યાસાસને રાજકોટના રેસકોર્ષે ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮થી ૧૧ વાગ્યા સુધી સર્વશાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્તુ વિદ્યાપીઠના લાભાથે પવિત્ર ભાગવત સપ્તાહનું અલૌકીક-દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાંજે સાત વાગ્યે સાચું સંતો, મહાનુભાવો તેમજ મનોરથી પરિવાર દ્વારા દીપ પ્રાગટય કરી જાજરમાન ભાગવત સપ્તાહ (શ્રીમદ્ ભાગવત મોક્ષગાથા)નોશુભ પ્રારંભ કરવામાં આવશે ગામેગામથી હજારો ભાવિકો પવિત્ર ભાગવત કથાનો લાભ લઈ પુણ્યનું ભાથુ બાંધશે-અખંડ ભારત