RAJKOT | By Akhand Bharat Team | Published:

વિશાલવિન ફાઉન્ડેશન દ્વારા પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ ને સન્માનિત કરાયું
રાજકોટ, ગુજરાત ખાતે કરુણા અને નિઃસ્વાર્થ સેવાની ઉજવણી કરતા એક ભવ્ય સમારોહમાં, વિશાલવિન ફાઉન્ડેશન દ્વારા 'ધ ગાર્ડિયન એન્જલ એવોડ્ર્સ'ની ૬ઠ્ઠી આવૃત્તિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર પીન્કેશ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અને ન્યુરોડાયવર્સિટી ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ અને પરિવર્તનકારી યોગદાન બદલ નવાજવામાં આવ્યા હતા. -અખંડ ભારત