Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
હાલમાં માં ચાલતી નર્મદા પરિક્રમા નર્મદા પોલીસ ની અનોખી પહેલ નર્મદા માઈ ભક્તો ની ભીડ ઉમટતાં નર્મદા પોલીસ ના પીઆઈ શ્રી વિ.કે ગઢવી દ્વારા અલંગ અંદાજમાં રામધુન અને ભજન કીર્તન નર્મદા મૈયા ના નાદ સાથે ભીડ નેં કોઈ ભાગદોડ અનિચ્છનીય ઘટના ન ઘટે તેવું ધ્યાન દોરી ભક્તો ને રોકી થોડા થોડા અંતરે ભીડને ભંજન કીર્તન ના તાલે જવા દેવામાં આવ્યા આ અદભૂત અંદાજ માં પોલીસ નેં જોઈ નર્મદા ભક્તો પણ ભક્તિ ના રંગે રંગાયા અને નર્મદા પોલીસ ના પીઆઈ વિ.કે ગઢવી ના આ અનોખાં અંદાજ ને જોતા નર્મદા પરિક્રમા કરવા માટે આવેલ ભક્તો એ પણ પોલીસ નિ પ્રશંસા કરી અને નર્મદા જિલ્લા ની પોલીસ ને બિરદાવી હતી | Akhand Bharat Dainik