Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ગરૂડેશ્વર તાલુકાના ડુગર વિસ્તારોમાં મહુડાના વૃક્ષો ના ફુલ અને ફળ તથા ઝાડ નાઅન્ય ભાગોમાં માંથી રોજગારી મેળવતા આજે ધણાં પરીવાર ના લોકો ને બે ટંક નો રૈટલો સરળતાથી મળી રહે છે જેમ કે મહુડાના ફૂલ ભેગા કરી ને સુકવયા બાદ વેચી ને ગુજરાન‌‌‌ ચલાવે છે અને ફળ માંથી તેલ કાઢી ઔષધીય ગુણો પ્રદાન કરે છે મહુડાના ઝાડ માંથી બારેમાસ રોજગારી મેળવતા હોય છે ફુલ ના રસ માંથી ગુલકંદ આને ફળમાંથી તેલ કાઢી ઔષધીય તરીકે ઉપયોગ કરવામાં આવે છે | Akhand Bharat Dainik