Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિશાખા ડબરાલ સાહેબ ની સૂચના થી નર્મદા પોલીસ નો માનવીય અભિગમ*આજરોજ તા.૧૨ એપ્રિલ ના રોજ રજાનો દિવસ હોવાથી હાલ ચાલી રહેલ નર્મદા પરિક્રમા માં યાત્રાળુ ની ભીડ વધી જતા રેંગણ ઘાટ ઉપર બોટ માં બેસવા જેટ્ટી ઉપર ભીડ ના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ગઢવી અને તેમની ટીમ દ્વારા ભીડ ને આગવી રીતે કંટ્રોલ કરી બોટ ને જેટ્ટી ઉપર લગાવવા લાવવા માટે મદદ કરી હતી, અને પોલિસ ની સરાહનીય કામગીરી જોઈ પરિક્રમા | Akhand Bharat Dainik