Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
દશરથજી રામસણા ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહજી રાજપુત તથા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ખાસ ઉપસ્થિતિ રહ્યા કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકરોને સંબોધિત કરવામાં આવ્યા હતા તેમણે કાર્યકરોને એક જૂથ થઈ કાર્ય કરવાની અને આવનારી ચૂંટણીમાં મજબૂત રીતે લડવાની અપીલ કરી હતી સાથે જ સંગઠનને વધુ મજબૂત બનાવવાની તથા જન સમર્થન મેળવવા માટે એકતા અને સમર્પણ સાથે કામ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક આગવનો હાજર રહ્યા હતા અખંડ ભારત ન્યુઝ | Akhand Bharat Dainik