Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
નડિયાદ અવર લેડી ઓફ પિલર હોસ્પિટલ ખાતે પોષણ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી.ભારત સરકાર તથા ગુજરાત સરકાર ધ્વારા તારીખ ૯ એપ્રિલ થી ૨૩ એપ્રિલ ૨૦૨૬ સુધી પોષણ સપ્તાહ જાહેર કરેલ છે જેના ભાગરૂપે નડિયાદ અવર લેડી ઓફ પિલર હેલ્થ કેર સેન્ટર હ ખાતે ઇન્દિરા નગર વિસ્તારના ઝુપ્પડ પટ્ટી વિસ્તારના ૩ વર્ષ થી નાના બાળકોની માતાઓને બાળકોના પોષણ બાબતે સમજ આપવામાં આવી. બાળકોની ફ્રી માં મેડિકલ તપાસ કરી અને પોષણ કીટ આપવામાં આવી.કુલ ૨૫ બાળકોએ આ પોષણ દિવસ ની ઉ | Akhand Bharat Dainik