Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
વડોદરા જિલ્લાના પાદરા ‌તાલુકા ના. મુજપુર ગંભીરા મહીસાગર નદીમા ગેરકાયદેસર રેતી ખનન વિરુદ્ધ લડતપાદરાના મુજપુર ગંભીરા ખાતે મહીસાગર નદીમા ચાલીરહેલા‌ગેરકાયદેસર રેતીખનન વિરુદ્ધ સામાજીક આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા જોરદાર અવાજ ‌ઉઠવામા આવ્યો છે નદીના ‌સવાભાવિક વહેણ સાથે છેડછાડ થઇ રહીછે અને‌ પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહયુછે અનેક રજુઆતો છતા જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ‌કરવામા આવતી નથી જેના કારણે આ. વિસ્તાર ના લોકો માં ભારે રોષ જોવા મડી રહ્યોછે લોકોની મુખ્ય ‌ માંગણીઓ ગેરકાયદેસર રેતી ખનન તાતલીક બંધ થાય‌ જવાબદાર અધિકારીઓ આ. બાબતે. સઘન. કાર્યવાહી થાય. ગેરરીતીઓ કરનાર સામે કડક કાનુની. કાર્યવાહી થાય તેમજ નદી અને પર્યાવરણ નું રક્ષણ થાય. તેવી. માગ ‌સ્થાનિકલોકોદ્વારા થઇ રહી છે અખંડ ભારત ન્યુઝ પાદરા ‌તાલુકા રીપોર્ટ. વિઠલભાઈ નાયી | Akhand Bharat Dainik