VALSAD | By Akhand Bharat Team | Published:

વાંકલ ગામમાંનવ કન્યાનું પૂજન કરાયું
વલસાડ તાલુકા ના વાંકલ ગામ માં રામનવમી ના અવસર પર નવ કન્યા ના પૂજન કમલેશ ભાઈ તેમના ધર્મ પત્ની નેહાબેન દ્વારા આયોજીત કન્યા પૂજનના કાર્યક્રમમાં સ્થાનિકો હાજરી આપી હતી.-અખંડ ભારત