VALSAD | By Akhand Bharat Team | Published:

વાંકલ ગામમાં કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો
વલસાડ તાલુકા ના વાંકલ ગામમાં રામનવમી ના અવસર પર નવ કન્યાના પૂજનનો કાર્યક્રમ કમલેશ ભાઈ તેમના ધર્મ પત્ની નેહાબેન દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સ્થાનિકો હાજરી આપી હતી.-અખંડ ભારત