GIR SOMNATH | By Akhand Bharat Team | Published:

તાલાલા ગીરમાં પ્રભુ શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગામમાં ગઇ કાલે પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.આ પ્રસંગે તાલાલા ગામ સંપૂર્ણ સજ્જડ બંધ રહ્યું હતું શ્રી રામ શ્રી રામના નાદ થી સંપૂર્ણ ગામ ભક્તિમય બની ગયું હતું આ શોભાયાત્રા પ્રસંગે સેવાભાવી લોકો દ્વારા પ્રસાદી રૂપે શરબત અને નાસ્તાનું વિતરણ જેવા અલગ અલગ સ્ટોલ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેનો લાભ સૌ ભાવિક ભક્તોએ લીધો હતો.-અખંડ ભારત