Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
સુવિધામાં વધારો સિવિલ હોસ્પિટલના આંખ વિભાગને મળી આઈ બેંક, આઈ રીટ્રીવલ સેન્ટર તથા કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તરીકેની મંજૂરી જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તબીબી અધિક્ષકશ્રી ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ તથા આંખ વિભાગના વડાશ્રી ડો.કિશન મકવાણાના નેતૃત્વ હેઠળ તથા આંખ વિભાગની ટીમના સહયોગથી સુવિધામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ ના આંખ વિભાગને ચક્ષુદાન અંતર્ગત કામગીરી કરવા માટે આઈ બેંક, આઈ રીટ્રીવલ સેન્ટર અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તરીકેની મંજૂરી મળેલ છે. આ મં | Akhand Bharat Dainik