Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સજ્જ થતો પોલિંગ સ્ટાફ ..........વિસાવદર ખાતે ૪૯૮ પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ યોજાઈજૂનાગઢ તા.૧૦ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આજે વિસાવદર ખાતેની નગર પંચાયત હાઇસ્કુલ ખાતે પોલિંગ સ્ટાફની પ્રથમ તાલીમ યોજાઈ હતી. જેમાં ૪૯૮ પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરને ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં અધિકારી- કર્મચારીઓને મતદાન મથક પર હાથ ધરવાની થતી મતદાન પ્રક્રિયા ઉપરાંત ઇવીએમ સંલગ્ન જુદી જુદી પ્રેક્ટીકલ બાબતો | Akhand Bharat Dainik