Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં અંદરખાને ચાલી રહેલી ખેંચતાણ હવે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સામે આવી છે.ઝેર જિલ્લા પંચાયત બેઠક માટે AAP દ્વારા ઉમેદવાર જાહેર કરાયેલા રાજેશ રાઠવા ઉર્ફે રાજુ લગામીએ પોતાની જ પાર્ટીના જિલ્લા અને તાલુકા સંગઠન સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો છે. | Akhand Bharat Dainik