CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:

સંખેડા તાલુકામાં આવેલા અચાનક વરસાદથી વિજ પ્રવાહ ડૂલ
સંખેડા તાલુકાના સંખેડા ગામે અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે આખા ગામ માં અંધારપટ થઈ જવા પામ્યું હતું. ૪ કલાક થી પણ વધારે સમય લાઈટો બંધ રહી હતી. ફોન કરતા જાણવા મળ્ય હતુ કે ભોઈવાળ નજીક ડીપી મા ધડાકો થયો હોવાથી રિપેરિંગ કામ ચાલે છે તો લાઈટ આવતા હજી વાર લાગશે ને વિદ્યુત કર્મચારી અચાનક આવી પડેલા કુદરતી હોનારત ના સમયે પણ કામગીરી કરી વિજ પુરવઠો પૂર્વવત કરાયો હતો.-અખંડ ભારત