VADODARA | By Akhand Bharat Team | Published:

શિનોર તાલુકામાં રામ નવમી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં રામ નવમી નિમિત્તે ભવ્ય શોભા યાત્રા શિનોર યુવા સંગથન દ્વારા ચૈત્ર સુદ નેમ ગુરૂવારે સાંજે ૪કલાકે રામલલ્લા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય રામજી મંદિરેથી નીકળી રામ ધૂન આરતી પૂજા સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા શોભાયાત્રા માં ભક્તિ મય વાતાવરણ સાથે ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો -અખંડ ભારત