Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
સેવાનિવૃત્ત થઈ માતૃભૂમિ પરત ફરેલા વીર જવાન મુકેશભાઈ બોરીચાનું નવસારી ખાતે ભવ્ય સ્વાગત ભારતીય સેનાના સીમા સુરક્ષા દળ (BSF) માં પોતાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા આપીને નિવૃત્ત થયેલા જવાન મુકેશભાઈ દેવજીભાઈ બોરીચાનું નવસારી ખાતે ખૂબ જ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. | Akhand Bharat Dainik