AMRELI | By Akhand Bharat Team | Published:

સાવરકુંડલા રામનવમીની ઉજવણી કરાઈ
અમરેલીના સાવરકુંડલામાં રામનવમી પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.રામ જન્મ ઉત્સવ માટે નીકળતી શોભાયાત્રા ના રૂટમાં ઠેર ઠેર ઠંડા પીણા શરબત છાશ વિતરણ તેમજ ચિત્રકૂટ વન રમ્ય દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.સૌ ભાવિકો ઉત્સાહભેર જાડાઈ ઉજવણી કરી હતી.-અખંડ ભારત