VADODARA | By Akhand Bharat Team | Published:
સાકરિયા ભીડભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નો ઉત્સવ રંગેચંગે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવી ભક્તો એ હનુમાનજી દાદા ના દર્શનનો લાભ લીધો હતો.તેમજ સાકરિયા ગામના તેમજ આજુબાજુના હનુમાનજી ભક્તોએ આ પ્રસંગને ખુબજ આનંદ ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો તેમજ દિવસ દરમ્યાન વહેલી સવારથીજ ભાવી ભક્તો ની ભીડ દાદા ના દર્શન નો લાભ લેવા પધાર્યા હતા.અને દાદાના દર્શન કરી ધન્ય થયા હતા.