VADODARA | By Akhand Bharat Team | Published:
રણું ગામે અચાનક ભારે પવન સાથે વરસાદ પડ્યો
પાદરા તાલુકાના રણું ગામે અચાનક ભારે પવન સાથે વરસાદ પડ્યો.ગઈકાલે રાત્રે ૭ વાગે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.કમોસમી વરસાદને લીધે ખેડૂતોમાં પાકને લઈને ચિંતા જોવા મળી હતી તેમજ વીજળી ગુલ થતાં અંધાર પટ છવાઇ જવા પામ્યો હતો.-અખંડ ભારત