AMRELI | By Akhand Bharat Team | Published:

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી ની પ્રતિમાનું અનાવરણ
ભીચરીયા લાખાપાદર ધારી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી ની પ્રતિમાનું અનાવરણ સ્થળ લાખપાદર પ્રાથમિક શાળા તા. ધારી જી. અમરેલી‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં -- એમના પિતા શ્રી લાખાપાદર ગામે નોકરી કરતા હોઈએ દરમિયાન શ્રી ઝવેરચંદ મેઘાણી શ્રી લાખાપાદર પ્રાથમિક શાળા (તા.ધારી જી.અમરેલી)માં અભ્યાસ કરેલ હોઈ એ ઐતિહાસિક શાળામાં આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.-અખંડ ભારત