મે.શ્રી પોલીસ મહાનિર્દેશ અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી કે.એલ.એન.રાવ, મે.શ્રી.ડી.જી.પી સાહેબ ગુજરાત રાજ્યનાઓના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોઈ મે.પોલીસ મહા નિરીક્ષક શ્રી ચીરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ શ્રી આર.એલ.ખટાણાનાઓ દ્રારા રાપર પોલીસ સ્ટેશનના માથાભારે /અસામાજિક તત્વો ઉપર રાપર પોલીસ સ્ટેશન ખાતે મારા મારીના તેમજ બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલ હોઈ જે અન્વયે તડીપાર દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભચાઉ વિભાગ ભચાઉનાઓ દ્રારા નાયબ કલેકટર શ્રી ભચાઉનાઓ તરફ મોકલી આપવામાં આવેલ જે અંતર્ગત નાયબ કલેકટર શ્રી ભચાઉનાઓ દ્રારા કચ્છને અડીને આવેલ સુરેંદ્રનગર,પાટણ, બનાસકાંઠા,મોરબી જીલ્લામાંથી તડીપાર વોરંટ ઇસ્યુ કરેલ હોઈ જે અંગે રાપર પો.સ્ટેના પો.હેડ કોન્સ નરેશભાઇ ઠાકોરને બાતમી હકીકત મળેલ કે ખોડા પાચા રબારી રહે.રવનાની, તા.રાપર-કચ્છ વાળો આડેસર ચેક પો.સ્ટ બાજુ જઈ રહ્યો છે તેવી બાતમી હકીકત આધારે આડેસર ચેક પો.સ્ટના પોલીસ કર્મચારીની મદ્દદ લઈ અસામાજિક તત્વ(ઇસમ)ને આડેસર ચેક પો.સ્ટ ખાતેથી પકડી પાડી આરોપી ખોડાભાઈ પાંચાભાઈ રબારી ઉ.વ.આ.૨૭ રહે.નાનીરવ, તા.રાપર-કચ્છ વાળાને મહેસાણા જીલ્લાના અલોડા ખાતે મોકલવામાં આવેલ. આરોપી વિરુદ્ધ (૧) રાપર પો.સ્ટે ગુ.ર.ન.૧૧૯૯૩૦૧૦૨૩૦૧૯૭/૨૦૨૩ ઈ.પી.કો.ક-૩૦૭,૩૨૩,૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮, ૧૪૯,૨૭૯,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ક-૧૩૫(૨) રાપર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦૨૪૦૩૧૮/૨૦૨૪ બી.એન.એસ.ક-૧૮૯(૨), ૧૯૧(૨),૧૯૦,૧૧૫(૨), ૧૧૭(૨) ૨૯૬,૩૫૧(૩) તથા જી.પી.એક્ટ ક-૧૩૫(૩) રાપર પો.સ્ટે ગુ.ર.ન.૧૧૯૯૩૦૧૦૨૫૦૦૦૬/૨૦૨૫ બી.એન.એસ.ક-૧૪૦(૩),૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ ક-૧૩૫ ગુનાઓ દાખલ થયેલ છે. આ કામગીરી રાપર પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.એલ.ખટાણા તથા રાપર પો.સ્ટે ના પો.હેડ કોન્સ નરેશભાઈ ઠાકોર તથા નાથાભાઈ પરમાર પો.કોન્સ વિશનભાઈ ઢીલા, મયુરસિંહ સર્વેયા, વિજય ઠાકોર, શકિતસિહ જાડેજા તથા આડેસર ચેક પો.સ્ટ ના કર્મચારી પો.હેડ કોન્સ સિધ્ધરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ જેઠાભાઈ કોડિયાતર દ્રારા કરવામાં આવેલ છે