Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
રાજુલા તાલુકાના દીપડીયા સાંજણાવાવ ભસાદર ગામે પ્રાથમિક શાળાનું અધતન નવું બિલ્ડીંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાજુલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવી હતી આ તો કે પ્રાથમિક શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી તથા ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી નું સમીયુ કરી પુષ્પગુસ થા તિલક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તો કે પધારેલા દીપડીયા ગામના સરપંચ શ્રી પ્રેમજીભાઈ શિયાળ તથા તાલુકા સદસ્યના પતિ નિધિ કનુભાઈ ધાખડા તથા માર્કેટિંગ યાર્ડ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા તથા પૂર્વ તાલુકા પ્રમુખ વલકુભાઈ બોસ તથા વાવેરા ગામના સરપંચ શ્રી અશોકભાઈ સાંખટ તથા બરફટાણા ગામના સરપંચ શ્રી કનુભાઈ કામળિયા તથા સરપંચ એસોસન ના પ્રમુખ મનુભાઈ ધાખડા પત્રકાર એસોસનના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ વિક્રમભાઈ સાંખટ સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો | Akhand Bharat Dainik