GIR SOMNATH | By Akhand Bharat Team | Published:

પ્રભાસ પાટણમાં રામનવમી ની ભવ્ય ઉજવણી
સોમનાથમાં શ્રી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સર્વે જ્ઞાતિના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા જોડાઈ ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી ભવ્ય ઉજવણી કરી હતી.-અખંડ ભારત