Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*પ્રભાસ પાટણ પટની મુસ્લિમ સમાજ ના પ્રમુખ ની તાજેતરમાં ચૂંટણી યોજવામાં આવેલ જેમાં યુસુફભાઈ પાકીજા ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા તેનું સન્માન સમારોહ પટની સમાજ ના જમાત ખાન માં રાખવામાં આવેલુ આ શુભ પ્રસંગે વેરાવળ તેમજ પ્રભાસ પાટણની વિવિધ જ્ઞાતિ ના આગેવાનો એ તેમનું સાલ ઓઢાડી પુષ્પગુચ દ્વારા સન્માન કરવામાં આવેલું**આ શુભ પ્રસંગે વેરાવળ શહેર ના અગ્રણી સામાજિક કાર્યકર્તા ઓ અનવર મોહમ્મદ પટેલ, ફારુક મલિક પેરેડાઇઝ, ઇમરાન ભાઈ જમાદાર, સાહિલ શેખુ, અહેમદ સોપારી વાળા, ઇકબાલ ભાઈ મુકામી, અ. ગફાર માયા, અ. સત્તાર ભાઇ પટની, નૂર મોહમ્મદ ભાઈ (એન.જે.) પટની તેમજ અન્ય હિન્દુ,મુસ્લિમ જ્ઞાતિ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા* | Akhand Bharat Dainik