Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા થી બારીઆ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પેસેન્જર વાહનો મા પેસેન્જર ની મર્યાદા કરતાં વધુ પેસેન્જર બેસાડવા આ એક છે જોખમી મુસાફરી દરમિયાન કોઈ ઘટના બને તો જવાબદાર કોણ છેલ્લા કેટલાક સમયથી આવા વાહનો નીકળી રહ્યા છે તો પણ પંચમહાલ RTO તથા સ્થાનિક પોલીસની કોઈ પણ પ્રકારની કાર્યવાહી નઈ સ્થાનિક પોલીસ સ્થાનિક લોકો લગ્ન પ્રસંગમાં દવાખાને જતા હોય પોતાના પર્સનલ કામે જતા હોય ત્યારે ત્યારે લોકોને રોકવામાં આવી રહ્યા છે તા 09/04/2026 ગુરુવાર રીપો | Akhand Bharat Dainik