Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
પલસાણા તાલુકા પંચાયતની એક બેઠક બિનહરીફ થતા વરેલી ગામે સત્કાર સમારોહ યોજ્યો માતા અને દાદીમાની આંખો પિતા વગરની દીકરીનું સન્માન જોતાં ભરાઈ આવીચલથાણ તા 12સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે પલસાણા તાલુકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પલસાણા તાલુકા પંચાયતની 16 બેઠક અને પલસાણા તાલુકામાં આવતી ત્રણ જિલ્લા પંચાયતની બેઠક માટે પલસાણા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા હતા. પલસાણા તાલુકા પંચાયતની 16 બેઠ | Akhand Bharat Dainik