GANDHINAGAR | By Akhand Bharat Team | Published:

પિંપલજ ખાતે પશુપાલકોની મિટીંગ યોજાઈ
દહેગામ તાલુકાના પિંપલજ ખાતે મધુર ડેરી સંદર્ભે પશુપાલકો અને ડેરી વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આગામી તા.૨૯/૩/૨૦૨૬ ના રોજ દહેગામ પશુપાલક સમિતિ દ્વારા આયોજિત પશુપાલક/ખેડુત ન્યાય સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હોઈ તેમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક પશુપાલકોને ઉપÂસ્થત રહેવા અપિલ કરાઈ હોવાનું જાણવા મળેલ છે.-અખંડ ભારત