NAVSARI | By Akhand Bharat Team | Published:

નવસારી એસપી રાહુલ પટેલ ને આક્રોશ સાથે રજૂઆત
ખેરગામ પોલિસની ઢીલી નીતિરીતિ સામે અને ફરિયાદીઓની ફરિયાદ નહીં લેતી હોવાની વારંવાર ફરિયાદો સોસીયલ મીડિયા અને મીડિયામાં ઉઠતી આવેલ છે.ખેરગામ પંથકના અને આસપાસના વિસ્તારોના લોકોએ મોટી સંખ્યામાં નવસારી એસપી કચેરીમાં જઈ નવસારી એસપી સમક્ષ પોતપોતાની વેદના ઠાલવી ઘટતી અને ન્યાયિક કાર્યવાહી કરવા સ્થાનિકો રજૂઆત કરી હતી.-અખંડ ભારત