CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:

નસવાડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
નસવાડી તાલુકા સેવા સદન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ તેમાં મોટી સંખ્યામાં લોકોએ સેવા સેતુનો લાભ લીધેલ છે. રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, જમીન વારસાઈ,જાતિના દાખલા, આવકના દાખલા વગેરે યોજનાઓના લાભ લીધેલ કાર્યક્રમમાં પધારનાર મુખ્ય મહેમાન એસ.ટી નિગમના ચેરમેન શ્રી જશુભાઈ ભીલ તાલુકા પ્રમુખ ભાવનાબેન હાજર રહ્યા હતા.-અખંડ ભારત