BHARUCH | By Akhand Bharat Team | Published:

નેત્રંગમાં નિઃશુલ્ક ચકલી ઘરનું વિતરણ કરાયું
ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરના ગાંધી બજાર વિસ્તારમાં રહેતા બ્રિજેશ પટેલ દ્વારા જુના બસ સ્ટેશન પાસે સેવા, સહકાર અને સંગઠનના સૂત્ર સાથે ઘર આંગણાનું પક્ષી એવી ચકલીઓને બચાવવા માટે એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પડનાર કાળઝાળ ગરમીથી ચકલીઓ સહિત અન્ય પક્ષીઓ રક્ષણ મેળવી શકે એ માટે ૧૨૫ થી વધુ નિઃશુલ્ક ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.-અખંડ ભારત