Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
નાવલી ગામ રહેવાસી ના હષેદ ભાઈ ધૂરા ભાઈ પટેલ ના ખેતર મા કુવા ના વાયર રાત્રીના ૧૨ વાગ્યા પછી કાપી ને ચોરી કરી અને તેમના ખેતર મા વાયર સળગાવી આસરે ૨૫ હજાર ની આસપાસ ની વાયર ની ચોરી થયેલ ની ફરીયાદ આણંદ ટાઉન પોલીસ મથકે કરવામાં આવી ફરિયાદ ના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી | Akhand Bharat Dainik