VALSAD | By Akhand Bharat Team | Published:

કોસંબામાં રામનવમી પર્વની ઉજવણી
વલસાડ તાલુકામાં કોસંબા દીવાદાંડી સમસ્ત ગામ પરિવાર તરફથી રામનવમી નિમિત્તે નવચંડી યજ્ઞ,ભગવાન રામજીની શોભાયાત્રા,ગરબા અને પ્રસાદનું આયોજન કરાતા સૌ ભાવિક ભક્તોએ આ ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો.-અખંડ ભારત