Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*ખાનપુરના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે નિવૃત આર્મી ઓફિસર સંજયકુમાર જાનીએ ચાર્જ સંભાળ્યો*​મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે સંજયકુમાર વિષ્ણુપ્રસાદ જાનીની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત અધિકારીએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.​લશ્કરી શિસ્ત અને બહોળો અનુભવ​સંજયકુમાર જાની મૂળ નિવૃત આર્મી ઓફિસર છે, જેના કારણે તેમની કાર્યશૈલીમાં લશ્કરી શિસ્ત અને સમયપાલન જોવા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. આ અગાઉ તેઓ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુ | Akhand Bharat Dainik